આ દેશી જુગાડની તસ્વીરો જોઇને તમે પણ લોટપોટ થઇ જશો, ક્લિક કરી જુઓ

આ દેશી જુગાડની તસ્વીરો જોઇને તમે પણ લોટપોટ થઇ જશો, ક્લિક કરી જુઓ

ભારતને તો જુગાડનો દેશ કહેવાય છે. આપણા લોકોની ખાસિયત છે કે જ્યા કશું જ ન ચાલે ત્યાં પણ જુગાડ કરીને કામ તો કરી જ લઈશું. પોતાનું કામ પતાવવા માટે કોઈને કોઈ જુગાડ કરી જ લઈએ છીએ ભલેને પછી એ જોઈને લોકો હસી-હસીને લોટપોટ કેમ ન થઇ જાય.

અજબ-ગજબ દુનિયામાં તમે ઘણા એવા નમૂનાઓ જોયા હશે જે આખી દુનિયાને હસાવવાનું કામ કરતા હોય છે. આજે તમારા માટે કેટલીક એવી જ તસવીરો લાવ્યા છીએ, જે તમને હસવા પર મજબુર કરી દેશે. પહેલી તસ્વીર જોઇને તમને અંદાજો તો આવી જ ગયો હશે. જો તમને આ તસ્વીર મજેદાર લાગી હોય તો આગળ આવો જ વધુ આનંદ ઉઠાવા માટે તૈયાર થઇ જાઓ. કેમ કે આગળની તસ્વીરો એવી છે જે તમને લોટપોટ કરી દેશે.

LED ટીવી જોવાનો શોખ આવી જ રીતે પૂરો કરી લેશે.

બધું જ ઠંડુ કરી દેશે.

મોબાઈલની જુગાડી ખુંટી

હવે આને કહેવાય દેશી કોફી અને તે પણ ફીણની સાથે.

હવે આ કઈ બલા છે ભાઈ?

અસલી મજા તો આ ભાઈ લુટી રહ્યા છે.

બ્રાઝીલ માંથી ખાસ લાવવામાં આવેલું છે આ સ્કુટર.

આજે ખબર પડી આ કેવું કામ લાગે છે.

વરસો રે મેધા મેધા અમને કાંઈ નહીં થાય

તપેલી હેલ્મેટ

આવું જોયું છે ક્યાય.

કઈક તુફાની કરવાના ચક્કરમાં જુઓ આણે શું કર્યું.

એકસાથે બે-બે વાહ ભાઈ વાહ.

જુઓ મારું ઊંટ, જુઓ મારું ઊંટ.

આ તે જુગાડ છે જે તૂફાનમાં પણ તમારી નાવને પાર કરાવી દેશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *