વૃધ્ધ ભિખારી શ્રધ્ધા કપુર પાસે માંગી રહ્યો હતો ભીખ, કરોડોની માલકિન હોવા છતાં પણ એક રૂપિયો ન આપ્યો, જુઓ વિડીયો..

વૃધ્ધ ભિખારી શ્રધ્ધા કપુર પાસે માંગી રહ્યો હતો ભીખ, કરોડોની માલકિન હોવા છતાં પણ એક રૂપિયો ન આપ્યો, જુઓ વિડીયો..

અભિનેત્રી શ્રદ્ધા કપુર ઘણા દિવસોથી ફિલ્મોમાં જોવા મળી નથી. તેમ છતાં પણ તે ઘણી વાત ચર્ચામાં રહે છે. હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. હવે તેને લોકોની ખુબ જ અસહજ કરવાવાળી કોમેન્ટનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તેનો વિડીયો મુંબઈનો છે. તેમાં શ્રદ્ધા સતત એક વૃધ્ધ ભિખારીને નજરઅંદાજ કરતી જોવા મળે છે અને તેને કંઈ પણ આપ્યા વગર ત્યાંથી ચાલી ગઇ હતી. આ વીડિયોને કારણે લોકો તેને ખુબ જ સંભળાવી રહ્યા છે.

આ કામને લીધે આવી હતી શ્રદ્ધા કપુર

અહેવાલો અનુસાર, શ્રદ્ધા કપુર પોતાના મિત્રોની સાથે મુંબઈના જુહુમાં લંચ કરવા માટે આવી હતી. લંચ કર્યા પછી તે જ્યારે પરત જઈ રહી હતી. તે દરમિયાન પોતાના મિત્રોને મળી રહી હતી. તે સમયે એક વૃદ્ધ ભિખારી તેમની પાસે હાથ જોડીને મદદ માગી રહ્યો હતો.

આ દરમિયાન શ્રદ્ધા ઘણી મિનિટ સુધી ત્યાં ઉભી રહી હતી અને પોતાના મિત્રો સાથે વાત કરી રહી હતી. તે પોતાની પાછળ ફરી રહેલા તે વૃદ્ધ ભિખારીને સતત નજરઅંદાજ કરી રહી હતી. સાથો સાથ અંતમાં તે ત્યાંથી પોતાની ગાડીમાં બેસીને આગળ નીકળી ગઈ.

થયો આ વીડિયો વાયરલ

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે પોતાના એકાઉન્ટથી આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રેસ્ટોરન્ટથી બહાર નીકળ્યા બાદ અભિનેત્રી પોતાના મિત્રો સાથે વાત કરી રહી હતી અને વૃદ્ધ ભિખારીને નજરઅંદાજ કરીને ચાલી ગઈ હતી. જેના કારણે તેના ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે ઘણા યુઝર્સ તેના આ વર્તનને અસંવેદનશીલ જણાવી રહ્યા છે.

આ ઉપરાંત એક યુઝરે લખ્યું હતું કે તમે વધારે ગરીબ દેખાય રહ્યા છો શ્રદ્ધા કપુર, કે તમે એક વૃધ્ધ ભિખારીને 50-100 રૂપિયા પણ આપી શક્યા નહીં. એક યુઝરે લખ્યું કે આ લોકો કરોડો કમાય છે પરંતુ કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરી શકતા નથી. તે સિવાય અન્ય ઘણાં યુઝરે પણ શ્રદ્ધા દ્વારા વૃદ્ધ ભિખારીને નજરઅંદાજ કરવા પર તેની આલોચના કરી હતી. એક કોમેન્ટમાં તો એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ લોકો ફક્ત કેમેરાની સામે દાન કરે છે.

શ્રદ્ધાને કારણે લોકોએ આ વીડિયોને લઈને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી ને પોતાના નિશાના પર લીધી હતી. હવે આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે અને તેને શેર પણ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં આ વીડિયોને જોયા બાદ ઘણા લોકો અને શ્રદ્ધા કપુર ઉપર ખુબ જ ગુસ્સો પણ આવ્યો હતો. હવે લોકોનું કહેવું છે કે અભિનેત્રીએ  મદદ માંગી રહેલા વૃદ્ધ વ્યક્તિ સામે જોયું પણ નહીં. યુઝર્સે તો એવું પણ કહી દીધું કે એક્ટ્રેસ ને આવું કરતાં સમયે શરમ આવી જોઇએ હતી.

અભિનેત્રી શ્રદ્ધા કપુર છેલ્લી વખત ફિલ્મ બાગી-૩ માં ટાઇગર શ્રોફ સાથે જોવામાં આવી હતી. તેમની આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી. હાલના દિવસોમાં ફિલ્મ ‘નાગિન’ અને ફિલ્મ ‘સ્ત્રી-૨’ માં તે કામ કરી રહી છે. આ સિવાય શ્રદ્ધા કપુર ડાયરેક્ટર લવ રંજન ની આગામી ફિલ્મ અનામ માં રણબીર કપુર સાથે નજર આવનાર છે. હજુ સુધી આ ફિલ્મના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી. શ્રદ્ધા કપુર ખુબ જ જલ્દી ‘ચાલબાજ ઇન લંડન’ માં નજર આવશે.

admin