સાક્ષીને 18 વર્ષથી જમવામાં તકલીફ પડી રહી હતી, તેના પિતાએ 20 લાખો રૂપિયાનો ખર્ચ કર્યો પણ સુધારો થયો નહિ, વિશ્વાસી મેલડી માતાની બાધાથી 18 વર્ષની તકલીફ માત્ર એક મહિનામાં દૂર થઇ ગઈ
માતા વિશ્વાસી મેલડીની કૃપા અપરંપાર છે. માતા વિશ્વાસી મેલડીએ પોતાના એક ભક્તને સાક્ષાત પરચો આપ્યો છે. વિશ્વાસી મેલડી માતાએ 18 વર્ષથી તકલીફ સહન કરી રહેલા તેમના પરમ ભક્તની મિત્રની દીકરીની તકલીફ દૂર કરીને પોતાના ભક્તને સાક્ષાત પરચો આપ્યો.
પરેશભાઈ તેના પરિવાર સાથે વર્ષોથી મુંબઈમા રહે છે. પરેશ ભાઈ ઘણા વર્ષોની વિશ્વાસી મેલડી માતાના પરમ ભક્ત છે.પરેશ ભાઈના મિત્રની દીકરી સાક્ષી બેન અત્યારે 18 વર્ષના છે અને તે જયારે તેમનો જન્મ થયો ત્યારથી તેમને ખાવામા ખુબજ તકલીફ પડતી હતી.
સાક્ષીબેન ના પિતા તેમને લઈને 18 વર્ષમા મુંબઈના ઘણી હોસ્પિટલમા લઈને ગયા હતા અને તેની પાછળ આજ સુધી લાખો રૂપિયાનો ખર્ચ થઇ ગયો હતો. તો પણ સાક્ષીની તકલીફમાં સુધારો થયો ન હતો.
ત્યારે પરેશ ભાઈને આ વાતની જાણ થઇ તો તેમને માતા વિશ્વાસી મેલડી યાદ આવ્યા. તેમને તરત જ તેમના મિત્રને ફોન કરીને કહ્યું કે તેમને માતા વિશ્વાસી મેલડીની બાધા રાખો. સાક્ષીબેન ના પિતાએ તરત જ વિશ્વાસી મેડલી માતાની બાધા રાખી દીધી અને બાધા રાખતા ના ૧ મહિના પછી સાક્ષીને 18 વર્ષથી જમવામાં તકલીફ હતી તે દૂર થઇ ગઈ.
જયારે આ વાતની જાણ પરિવારને થઇ તો સમગ્ર પરિવાર આશ્ચર્યચકિત થઇ ગયો અને માતા વિશ્વાસી મેલડીનો ખુબજ આભાર માન્યો. આખો પરિવાર મુંબઈથી દીકરીને લઈને માતાની બાધા પુરી કરવા માટે વિશ્વાસી મેલડી માતાના મંદિરે આવ્યો હતો. માતા વિશ્વાસી મેલડીની મહિમા અપરંપાર છે.