‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મની નાનકડી ક્યૂટ રાધિકા હવે દેખાય છે કંઈક આવી, તસવીરો જોઈને ઓળખી પણ નહીં શકો
ફિલ્મોમાં આપણે જે બાળકોનું ભૂમિકા જોઈએ છીએ હંમેશા તેમની માસુમ ચહેરો વરસો સુધી આપણા મગજમાં વસી જાય છે. જ્યારે તે પાત્ર નિભાવનાર વ્યક્તિ સમય સાથે પરિપક્વ થતા રહે છે. એવી જ એક વ્હાલી એવી બાળકીની છબી છે આપણા બધાના મગજમાં વસેલી છે ફિલ્મ ‘હમ સાથ સાથ હે’ ની રાધિકાની.
આ ફિલ્મમાં બાળકીની ભૂમિકા ભજવનાર જોયા અફરોજ છે. જોયા હવે 26 વર્ષની થઇ ગઈ છે અને જોયા જેટલી વ્હાલી અને માસૂમ બાળપણમાં દેખાતી હતી એટલી જ હોટ અને સુંદર મોટી થઈને દેખાય છે.


બોલીવુડના ઘણા મેકોવર્સ અને એવોલ્યુશન્સ જોયા છે. પણ સૌથી સારા રહેલ છે આ ક્યુટ ચાઈલ્ડ આર્ટીસ્ટસ ની સફર જે હવે થઇ ગઈ છે ઘણી હોટ.

એવી જ એક ક્યુટી જે હવે બની ગયેલ છે એક હોટ છે. જોયા અફરોજ જેમને તમે સુરજ બડજાત્યા ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘હમ સાથ સાથ હે’ ની રાધિકાના રૂપમાં સારી રીતે જાણતા હશો. જોયા એ આ ફિલ્મમાં નીલમ અને સુરજ ઠાકુરની દીકરી રાધિકાની ભૂમિકા ભજવી હતી.

જોયા અફરોજ એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે જેનો જન્મ 10 જાન્યુઆરી 1995 માં થયેલો છે. ‘હમ સાથ સાથ હૈ’ અને ‘કુછ ના કહો’ જેવી ફિલ્મોમાં કામ કરનારી જોયાએ નવ વર્ષની ઉંમરમાં અભિનયની દુનિયામાં પ્રવેશ કરી દીધો હતો.


તેમણે પ્રખ્યાત ટીવી શો ‘સોન પરી’ માં પણ કામ કરેલ છે. આમ તો બાળ કલાકાર ફિલ્મો અને ટીવી શો માં પોતાના કામ દ્વારા છાપ છોડનારી જોયા અફરોજ એ યુવાન અભિનેત્રી તરીકે2014 માં ફિલ્મ ‘દ એક્સપોઝ’ દ્વારા ફિલ્મી ડૂઇનીયામાં પાછો પ્રવેશ કર્યો હતો.

નવાબોનું શહેર લખનૌ સાથે સબંધ ધરાવનારી જોયા વર્ષ ૨૦૧૩ માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ રહી ચૂકેલ છે. જોયા આજકાલ સોશ્યિલ મીડિયા ઉપર ઘણી એક્ટીવ રહે છે અને તે ઘણી વાર પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેના ચાહકોને આ તસવીરો ખુબ જ પસંદ આવે છે. આ તસવીરો તેમની રાતની ઊંઘ પણ ઉડાડી શકે છે.
