લો બોલો છે ને ગજબ, ભસી ભસીને એક વર્ષમાં કરોડપતિ બની ગઈ આ છોકરી, કુતરા જેવી હરકત કરીને કમાય ગય 7 કરોડ રૂપિયા..

આજના સમયમાં પૈસા બધા લોકોની પ્રથમ જરૂરિયાત બની ગઈ છે. દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે અલગ અલગ રીતો શોધી રહ્યો છે. આજકાલ ઓનલાઈન કમાણી પણ ઉગ્ર બની રહી છે. ઘણા લોકો એવા છે જે ઓનલાઈન કામ કરે છે જેના દ્વારા તેઓ ઘણી કમાણી કરી રહ્યા છે.
યુટ્યુબ હોય કે ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક, લોકો આ બધાના માધ્યમથી પૈસા કમાવામાં રોકાયેલા છે. આ બધા સિવાય, બીજી કેટલીક વેબસાઇટ્સ પણ છે જે લોકોને ઘરે બેસીને કમાવાની તક આપી રહી છે, પરંતુ આજે અમે તમને એક એવી છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માત્ર એક વર્ષમાં કૂતરા જેવી હરકતો કરીને કરોડપતિ બની ગઈ.
જી હા, તમે બધા એકદમ સાચું સાંભળી રહ્યા છો. એક છોકરી કૂતરા જેવું વર્તન કરીને ઘણા પૈસા કમાઈ રહી છે. જો કે તમને આ વાત થોડી વિચિત્ર લાગશે, પરંતુ યુવતીએ પોતે આ માહિતી આપી છે. અમે જે છોકરી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ એન્ડ જેના છે, જેને પપી ગર્લ જેના તરીકે પણ ઓળખવામાં આવે છે.
સત્યમાં, જેનાની કમાણી કરવાની રીત અનોખી છે પરંતુ તે તેના દ્વારા ઘણું પૈસા કમાઈ રહી છે. જેના એ કહ્યું કે તે કૂતરાઓની જેમ કામ કરીને ઘણા પૈસા કમાય છે. લોકો એના સેક્સુઅલ ડિઝાયર્સને લીધે કુતરા જેવી એક્ટીંગ કરવા માટે કહે છે. બદલામાં તેને એક મોટી ફી ચૂકવવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે જેનાએ તાજેતરમાં નો જમ્પર નામની યુટ્યુબ ચેનલના હોસ્ટને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન, તેણે ખુલાસો કર્યો કે ‘લોકો તેને કૂતરાની જેમ હરકત કરવા, ચાર પગ પર ચાલવા અને ભસવા માટે પૈસા આપે છે. આમ કરતી વખતે તે વીડિયો બનાવે છે અને તેને ઓનલાઇન શેર કરે છે. જેનાનું કહેવું છે કે તે લોકડાઉનમાં ઘરે બેસીને ખૂબ કંટાળી જતી હતી. આવી સ્થિતિમાં, કંટાળાને ટાળવાદૂર કરવા માટે ઓંન્લીફેંન્સ પર એકાઉંન્ટ બનાવ્યું હતું અને તેણે તેમાં મસ્તી માટે વિડીયો મુકવાનું શરુ કર્યું.
જેનાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તેણે વેનીલા આઈસ્ક્રીમ સાથે વીડિયો મુક્યો હતો પરંતુ એક વખત તેણે કૂતરા જેવા પોઝમાં એક વિડીયો મુક્યો હતો જે લોકોને પણ પસંદ આવ્યો હતો, ત્યારબાદ આવા વધુ વિડીયોની માંગ ઘણી વધી ગઈ હતી. જેનાનું કહેવું છે કે ગયા વર્ષે જૂન મહિનાથી તેણે તેના પર વ્યવસાયિક રીતે વીડિયો મૂકવાનું શરૂ કર્યું અને તેણે એક વર્ષમાં સાત કરોડની કમાણી કરી.
જેનાનું કહેવું છે કે તે ઓંન્લીફેંન્સ પેજ પર યુઝર્સ વધારવા માટે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેણી પહેલા તેના ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ટૂંકી ક્લિપ્સ પોસ્ટ કરે છે અને બાદમાં તે તેનું એકાઉન્ટ ડિલીટ કરે છે.
આવી સ્થિતિમાં, જેઓ તેના વીડિયો જોવા માંગે છે, તેઓ ફરજિયાતપણે ઓંન્લીફેંન્સનું સબ્સ્ક્રિપ્શન લે છે. આ રીતે તેમના પેજની પબ્લિસિટી પણ મળે છે. તેણે કહ્યું કે તે તેના ફોલોવર્સ ને સતત આવા જ કંટેટ આપે છે, જે તેને ખૂબ પસંદ છે પરંતુ ઘણા લોકો તેના પર નેગેટીવ કોમેંન્ટ પણ કરે છે.