શિમલા મરચા છે અનેક રોગો દૂર કરવામાં લાભદાયક. એકવાર શિમલા મરચાના ફાયદા જરૂર જાણીલો.

શિમલા મરચા છે અનેક રોગો દૂર કરવામાં લાભદાયક. એકવાર શિમલા મરચાના ફાયદા જરૂર જાણીલો.

આજે અમે તમને શિમલા મરચા વિશે જણાવીશું. તે રસોઈમાં શાકભાજી ના સુંદર દેખાવ અને સજાવટમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, તે ચાઇનીઝ વાનગીઓમાં પણ ઉપયોગ માં લેવામાં આવે છે. શિમલા મરચાં ખાસ કરીને અલગ-અલગ રંગના જોવા મળે છે. તે ગમે ત્યારે બજારમાંથી આસાનીથી મળી જાય છે. તેનો ઉપયોગ પંજાબી,ચાઇનીઝ, ઇટાલિયન વગેરે વાનગીઓ બનાવવા તેનો ઉપયોગ થાય છે.

લોકો તેનો સલાટમાં પણ ઉપયોગ કરતા હોય છે. તે સબ્જી ની ગાર્નિશ કરવા માટે તેનો ખૂબ જ ઉપયોગ થાય છે. તે લાલ,પીળા અને લીલા રંગના જોવા મળે છે. તેમાં વધુ પ્રમાણમાં વિટામિન સી, એ અને કેરોટીન હોય છે. તે શરીર માટે ખુબજ ફાયદાકારક છે. તેનો ઉપયોગ શરીર ને ખૂબ લાભ કરે છે. તે સાદા મરચાં કરતા ઓછું તીખું હોય છે તથા લીલા કેપ્સિકમ થોડા કડવા હોય છે. જ્યારે પીળા અને લાલ ફ્રુટ જેવી મિઠાસ હોય છે.

રોજ નું એક કપ લાલ શિમલા મિર્ચ ખાવાથી વિટામીન સી અને એ ની ઉણપને પુરી કરે છે. તેમાં ઓછી માત્રામાં ફેટ અને કાર્બોહાઇડ્રેટ હોય છે. વજન ઘટાડવા માટે સિમલા મિર્ચ ખુબજ ઉપયોગી છે.

શિમલા મરચાના ફાયદા

વજન ઓછું કરવા માટે

વજન ઓછું કરવા માટે શિમલા મરચા ખુબજ ફાયદાકારક છે. તેમાં ઓછી માત્રામાં ફાઇબર વધુ હોવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી તેથી સલાડ માં તેનો ઉપયોગ કરી શકાય છે. તેનો ભોજનમાં ઉપયોગ કરવાથી આસાનીથી વજનમાં ઘટાડો થાય છે. તેમાં B6 હોવાથી ચયાપચનની ક્રિયાને ઝડપી બનાવે છે.

હદય માટે

લાલ શિમલા મરચાને ખાવાથી હદય ને મજબૂત બનાવે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ હોવાથી શરીરના કણો ને મુક્ત કરે છે તેમાં રહેલું લાઈકોપીન અને ફાયતોટોન્યુટીન હોવાથી તમારા હદય ને સ્વસ્થ રાખે છે.

આંખોની રોશની માટે

શિમલા મિર્ચ તમારી આંખો નું તેજ વધારે છે અને રોશની માં તાકત લાવે છે. તેમ રહેલું તત્વ રેતીનાને નુકશન થવા દેતું નથી. તેમાં રહેલું કેરોટીન આંખોના ડાર્ક સર્કલ ને દૂર કરે છે. અને આંખોમાં ચમક લાવે છે.

કેન્સર માટે

તે કેન્સર ના ખતરાને રોકે છે અને તેને શરૂઆત થી તેમાં ફાયદો કરે છે. તેમાં રહેલું એન્ટિઓક્સિડન્ટ અને કેરોટીન લાઈકોપીન ગર્ભાશય ગ્રીવા,પ્રોસ્ટડ,મૂત્રાશય તથા અજ્ઞાશય ના કૅન્સર ને રોકે છે. તેમાં રહેલું એન્ઝાઇમ કેન્સર ના જીવાણુને મારી નાખે છે. તે કેન્સર ના કોષોને આગળ વધતા અટકાવે છે.

દુખાવા માટે

તેમાં વિટામિન સી હોવાથી સાંધાના દુખાવાને દૂર કરે છે તથા તેમાં રહેલું વિટામીન કે રૂધીર ની ગાંઠો ને રોકે છે. તે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. જો તમારા શરીરમાં ખુન અને આયનની ખામી હોય ત્યારે સિમલા મિર્ચ નું સેવન ખુબજ આવશ્યક છે.

તનાવ દૂર કરવા માટે

જે લોકો ખુબજ ટેન્શન અને તનાવવાળી જિંદગી જીવે છે તે લોકોએ શિમલા મીરચનું સેવન ખુબજ જરૂરી છે. તેમાં રહેલું લોયોપિન તમારા ટેન્શનને દૂર કરે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *