મુકેશ અંબાણીની જીવનભરની કમાણીથી પણ વધારે એક વર્ષમાં કમાય છે આ બિઝનેસમેન, જાણો કેટલી છે આવક..

મુકેશ અંબાણીની જીવનભરની કમાણીથી પણ વધારે એક વર્ષમાં કમાય છે આ બિઝનેસમેન, જાણો કેટલી છે આવક..

ઇલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લાના માલિક અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક કમાણીની બાબતમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. અહેવાલો અનુસાર, એલન મસ્ક ફક્ત એક દિવસમાં 2.71 કરોડ રૂપિયા એટલે કે 36.2 ડોલરની કમાણી કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ એલન મસ્ક દ્વારા એક દિવસમાં સૌથી વધારે કમાણી કરવાનો રેકોર્ડ પણ પોતાને નામે નોંધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્લા કંપનીને અંદાજે 1 લાખ કારનો ઓર્ડર મળ્યો છે, જેના કારણે એલન મસ્કની આવકમાં આટલો ઉછાળો આવ્યો છે.

બ્લુમબર્ગ બિલીયેનર ઇન્ડેક્સ અનુસાર એલન મસ્કની સંપતિ પહેલા કરતા વધીને 289 અબજ ડોલર થઈ ગઈ છે, જેના કારણે તે સતત ચર્ચામાં રહેલા છે. આ રિપોર્ટનું માનવામાં આવે તો ટેસ્લા કંપનીના માલિકે માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલર નો આંકડો પાર કરી લીધો છે. ખાસ વાત એ છે કે આ રેકોર્ડ પ્રાપ્ત કરનાર ટેસ્લા કંપની અમેરિકાની છઠ્ઠી કંપની છે.

હાલમાં મળેલા રિપોર્ટ અનુસાર ગયા સોમવારના રોજ ટેસ્લા કંપનીના શેરમાં ૧૫% નો વધારો આવ્યો હતો, જેના લીધે તેની કિંમત 10,450 ડોલર થઈ ગઈ છે. એ જ કારણ છે કે સ્ટોક માં ચાલી રહેલ તેજીને કારણે એલન મસ્કની સંપત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે.

એલન મસ્કે એક વર્ષમાં એટલી રકમ કમાઈ લીધી છે જેટલી રકમ આજના ટોપ 11 અબજપતિ એટલે કે વોરન બફેટ, સ્ટીવ વોલ્મર અને મુકેશ અંબાણી જેવા ઉદ્યોગપતિઓની પણ નથી. તમને જણાવી દઈએ કે જ્યાં મુકેશ અંબાણીની સંપત્તિ 101 અબજ ડોલર છે, તો વળી અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણી ત્રીજા નંબર પર છે. રિપોર્ટનું માનવામાં આવે તો ગૌતમ અદાણીની સંપતિ 77.6 અબજ ડોલર છે.

એલન મસ્ક બાદ કમાણી કરનાર મામલામાં બીજા નંબર પર એમેઝોનનાં પુર્વ સીઈઓ જેફ બેજોસ છે. જોકે બંધની સંપત્તિમાં અંદાજે 90 અબજ ડોલરનું અંતર છે. અહેવાલો અનુસાર મંગળવારનાં રોજ જેફ બેજોસ ની સંપતિ 196 અબજ ડોલર આંકવામાં આવી છે.

એલન મસ્ક વિશે વાત કરવામાં આવે તો કહેવામાં આવી રહ્યું છે કે જો સતત એલન મસ્કની આવકમાં આ રીતે વધારો જોવા મળ્યો હોત તો તેઓ ખુબ જલ્દી દુનિયાનાં પહેલા ખરાબ પતિ બની શકે છે. એલન મસ્ક ટેસ્લા સિવાય રોકેટ બનાવવાની કંપની સ્પેસએક્સના સીઈઓ પણ છે.

કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્લા કંપનીને અંદાજે 1 લાખ કાર નો ઓર્ડર મળ્યો છે. ઓર્ડર મળ્યા બાદ જ ટેસ્લાનાં શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સ્ટોકનાં આવ્યા બાદ એલન મસ્ક અને સંપત્તિમાં અંદાજે એક દિવસમાં જ 2.71 કરોડ ડોલર નો વધારો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લાભ ઇતિહાસનો સૌથી મોટો લાભ છે. તમને જણાવી દઈએ કે એલન મસ્ક ની ટોટલ સંપત્તિ ૨૮૯ બિલિયન ડોલર છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *