આ વ્યક્તિએ કેટલીય રસ્તા પર માંગીને ખાતી મહિલાઓને બહેન માનીને હોટલમાં ભાઈબીજના દિવસે ખવડાવીને તેમની દિવાળી યાદગાર બનાવી..

દિવાળીના પછીના દિવસે બેસતું વર્ષ હોય છે, આ બેસતા વર્ષે બધા જ લોકો એકબીજાને મળે છે અને ભેગા થાય છે. આ દિવસોમાં બધા લોકો તહેવારની ઉજવણી કરતા હોય છે.
બેસતા વર્ષના પછીના દિવસે ભાઈબીજ હોય છે અને બહેનના ઘરે ભાઈ ભેટ લઈને જતા હોય છે. આ દિવસે ઘણા ઉદાહરણો જોવા મળે છે. આજે આપણે એક એવા જ કિસ્સા વિષે જાણીએ જેમાં એક વ્યક્તિએ સાચી માનવતા બતાવી છે.
તેનું ઉદાહરણ પૂરું પડ્યું છે. આ કિસ્સો મધ્યપ્રદેશના ભોપાલનો છે. અહીંયા ઘણી મહિલાઓ એક સાથે ભીખ માંગતી હતી અને એવામાં એક વ્યક્તિએ આવીને આ બધી જ મહિલાઓને ફાઈવ સ્ટાર હોટેલમાં કેટલીય મહિલાઓને જમાડ્યા હતા.
આ વ્યક્તિનું નામ મનોજ શુક્લા છે, તેઓએ બધી જ મહિલાઓ માટે આ દિવાળીને યાદગાર બનાવી દીધી છે. આવા ઘણા લોકો છે જે હંમેશા લોકોની માટે સારા કામ કરતા જ રહે છે. લોકો હંમેશા એકબીજાની મદદ કરતા જ રહે છે અને લોકોની સેવા કરતા હોય છે.
આ દિવાળીમાં આ ગરીબ અને ભીખ માંગતી મહિલાઓને મોટી હોટલમાં ખવડાવીને તેમની સાથે ભાઈબીજની ઉજવણી કરીને આ મહિલાઓની દિવાળી યાદગાર બનાવી દીધી હતી. દરેક લોકોએ આવી રીતે હંમેશા ખાસ પ્રસંગે લોકોની મદદ કરીને હંમેશા મદદ કરીને લોકોની રોજે રોજ સેવા કરતા રહે છે અને આવા ગરીબ લોકોની પણ મદદ થઇ જાય છે.