વગર ઓપરેશને ઘરેલું ઉપાય દ્વારા આંખના મોતિયો અને વેલમાંથી આજીવન છુટકારો મળવોમ, એક વાર જાણો પરિણામ જરૂર મળશે

વગર ઓપરેશને ઘરેલું ઉપાય દ્વારા આંખના મોતિયો અને વેલમાંથી આજીવન છુટકારો મળવોમ, એક વાર જાણો પરિણામ જરૂર મળશે

આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં દરેક લોકો મોબાઇલ અને કોમ્પ્યુટરનો ખુબ જ ઉપયોગ કરતા થઇ ગયા છે. મોબાઇલ અને કોમ્પ્યુટર ના અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે ઘણી વખત આપણી આંખને ઘણું નુકસાન થાય છે. અને નંબર આવવાની શક્યતા પણ વધી જાય છે. આંખએ આપણા શરીરનું ખૂબ જ મહત્વનું છે. આંખમાં નંબર આવે ત્યારે ચશ્મા પહેરવા પડે છે.

આ ઉપરાંત મોતિયોએ પણ એક આંખની બીમારી છે. જે ઓપરેશન કરાવીને તેને દૂર કરી શકાય છે. પરંતુ આજે અમે તમને એક એવો ઘરેલુ ઉપાય બતાવશું કે છે તમારે ક્યારેય મોતિયાનું ઓપરેશન કરાવવું નહિ પડે અને બિમારી જડમુળથી દુર થઇ જશે તો ચાલો જાણીએ તેના વિશે.

આપણી આંખની પૂતળી પાછળ એક એવો લેન્સ હોય છે, કે જેમાંથી પ્રકાશ સરળતાથી પસાર થાય છે. અને આપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ પરંતુ ઘણી વખત લેન્સ પર જાંખપ આવી જાય છે. અને આપણે એકદમ ચોખ્ખું જોઈ શકતા નથી. તેને આપણે સાદી ભાષામાં મોતિયો તરીકે ઓળખીયે છીએ. લેન્સ પર સારી વળી જાય છે. તેમ આપણી આંખની દ્રષ્ટિ ધીમે ધીમે ઓછી થતી જાય છે.

મોટા ભાગે લોકોને વધતી ઉંમર પછી જ મોતિયો આવી જાય છે. અને મોતિયો આવવાને કારણે ધૂંધળું દેખાય છે. આ ઉપરાંત રાત્રે વાંચવામાં તકલીફ થાય છે. અને રંગ ઓળખવામાં તકલીફ થાય, તડકામાં જવાથી તકલીફ જોવા મળે છે. ગૌમૂત્રના બે ટીપાં નાકમાં પાડવાથી રાહત થાય છે. ગૌમુત્ર મોતિયાને જળમૂળમાંથી જ ગાયબ કરી દે છે. જો આપણે વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં લઈએ તો મોતિયાથી બચી શકીએ છીએ. વિટામીન સી મેળવવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, ખાટા ફળો, કાળામરી વગેરેનો ખાવામાં ઉપયોગ કરો.

મોતિયાને દૂર કરવા માટે સૌથી પહેલા 10 ગ્રામ જેટલી કાચી સફેદ ડુંગળી નો રસ, 10 ગ્રામ જેટલું તાજું અને શુદ્ધ મધ અને બે ગ્રામ જેટલું કપૂર સરખી રીતે મિક્સ કરીને કાચની બોટલમાં ભરો. ત્યારબાદ સૂતી વખતે આંખમાં એક-એક ટીંપુ નાખવાથી ધીમે ધીમે મોતિયાની સમસ્યા દૂર થઈ જશે. અને ઓપરેશન કરવાની જરૂર નહિ પડે. જો મોતિયાની શરૂઆત જ હોય તો રોજ સવારના સમયે શુદ્ધ મધ આંખમાં એક ટીપું નાખવાથી ત્રણથી ચાર અઠવાડિયામાં મોતિયો ગાયબ થઈ જશે.

આ ઉપરાંત મધ આંજવાથી આંખની દૃષ્ટિ પણ તેજ બનશે. આ ઉપરાંત રોજ રાત્રે ચાર બદામ પાણીમાં પલાળીને સવારમાં આ બદામને કાળા મરીનો પાઉડર અને સાકર સાથે ખાવાથી પણ આંખને ખૂબ જ ફાયદો થાય છે. પાલકનો રસ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, અને જો તમે દરરોજ પાલકનો રસ પીવો છો. તો તમને ક્યારેય મોતિયો નહી આવે. અને જો મોતિયો આવ્યો હશે તો ઓપરેશન કરવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત ત્રિફળા પાઉડરને પણ રોજ પાણી સાથે પલાળીને તેને ગાળી પછી આંખને તેના વડે સાફ કરવામાં આવે તો પણ આ તકલીફમાંથી રાહત મળે છે.

નોંધ: આમાંથી કોઈ પણ વસ્તુ નો ઉપયોગ તમારી આંખ પર કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. કારણકે માણસોની તાસીર અલગ-અલગ હોય છે. એટલે ઘણા લોકોને આનો ફાયદો થતો નથી અથવા આ વસ્તુથી એલર્જી પણ હોય છે તેથી તેવી વસ્તુથી દૂર રહેવું નહિતો બીજી બીમારી પણ થઈ શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *