આ ક્રિકેટર ના પ્રેમ માં પાગલ છે સાઉથ ની એક્ટ્રેસ, કરવા માંગતી હતી લગ્ન..

આ ક્રિકેટર ના પ્રેમ માં પાગલ છે સાઉથ ની એક્ટ્રેસ, કરવા માંગતી હતી લગ્ન..

સામાન્ય રીતે ભારત દેશની અંદર બોલિવૂડ અને ક્રિકેટ જગત એકબીજા સાથે કાયમી માટે સંકળાયેલા રહે છે. ઘણી વાર તમે જોયું હશે કે બોલિવૂડની સુંદર અભિનેત્રીઓ ક્રિકેટરો સાથે પ્રેમમાં પડતી હોય છે. અને તેની સાથે લગ્ન કરતા હોય છે. બોલિવૂડની સૌથી સુંદર અદાકારા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ના લગ્ન થયા છે. સામાન્ય રીતે ક્રિકેટરો અને બોલિવૂડની એક્ટ્રેસ વચ્ચે લગ્ન થવા તથા પ્રેમ થવો એ ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આવી જ એક અનોખી પ્રેમ કથા વિશે જેમાં સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ પડી છે એક ક્રિકેટર ના પ્રેમમાં.

હકીકતમાં ટૉલીવુડ ની અંદર કામ કરતી એક સૌથી વધુ પ્રખ્યાત અભિનેત્રી ભારતના એક સૌથી વધુ પ્રખ્યાત ક્રિકેટર ઉપર ફિદા થઈ ગઈ છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરતી આ અભિનેત્રીનું નામ રકુલ પ્રીત કૌર છે. અને તે ઇન્ડિયન ક્રિકેટ ટીમના એક ખેલાડી ઉપર પોતાનું દિલ દઈ ચૂકી છે. રકુલ સાઉથ ઈન્ડિયન ફિલ્મની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. અને તે ખૂબ જ ઉમદા પ્રકારની અદાકારા પણ કરે છે.

19 વર્ષની ઉંમરે જ રકૂલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર આવી ગઈ હતી સૌ પ્રથમ તેણે વર્ષ ૨૦૦૯ ની અંદર કન્નડ ફિલ્મ ની અંદર કામ કર્યું હતું. અને તેની આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. ત્યારબાદ ધીમે ધીમે બીપી તે એક પછી એક સફળ ફિલ્મો આવતી રહી તેણે પોતાના કેરિયર દરમિયાન અનેક વખત અનેક લોકો સાથે નામ જોડાયા હતા. જેમાં સૌથી પહેલા તેને સલમાન ખાન ખૂબ વધુ પસંદ હતા. ત્યારબાદ તેનું નામ એક ક્રિકેટર સાથે જોડાઈ ગયું.

હકીકતમાં આ કામણગારી અભિનેત્રી જે ક્રિકેટરને પોતાનું દિલ દઈ બેઠી છે. તે ક્રિકેટર બીજું કોઈ નહીં પરંતુ આપણા ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા છે. હાર્દિક પંડ્યા ક્રિકેટ ટીમ ની અંદર ઉમદા બોલિંગની સાથે સાથે ઉમદા બેટિંગ પણ કરે છે રકુલ પ્રીત કૌર તેના આજ અંદાજના કારણે પોતાનું દિલ આ ક્રિકેટર ને લઇ બેઠી છે.

જ્યારે એક વખત રકુલ નું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે તેણે આ વાત વિષય પુષ્ટિ કરી હતી કે હકીકતમાં તે હાર્દિક ને ખુબ પ્રેમ કરે છે. પરંતુ હાર્દિકે હાલ જ નતાશા સાથે લગ્ન કરી લીધા છે. અને હવે હાર્દિક એક તંદુરસ્ત બાળક ના પિતા પણ બની ચુક્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *