સાંભળીને તમે પણ હેરાન થઈ જશો, આ છોકરી ની જીભ ની કિંમત 9 કરોડ રૂપિયા..

સાંભળીને તમે પણ હેરાન થઈ જશો, આ છોકરી ની જીભ ની કિંમત 9 કરોડ રૂપિયા..

આપણે ઘણી વાર બોલતા હોઈએ છીએ ‘ભાઈ જીભની કિંમત છે’. આ વાતમાં આપણી જીભનો અર્થ આપણા શબ્દો છે. પરંતુ જો હું એમ કહીશ કે લંડનની હેલેઇગ કર્ટિસની જીભની કિંમત 1 મિલિયન પાઉન્ડ છે. એટલે કે ભારતીય ચલણ મુજબ લગભગ 9 કરોડ રૂપિયા શાયદ વિશ્વની સૌથી મોંઘી જીભની જુબાન હશે. આ છોકરીના વીમા કિંમત 9 કરોડ છે.

તમે આશ્ચર્યચકિત થશો કે એવું પણ શું છે, તો ચાલો તમને જણાવી દઈએ કે હેલેઇગ નામની આ છોકરી કેડબરી નામની કંપનીમાં કામ કરે છે. આ કંપનીમાં 300 લોકોની એક ટીમ છે. જેનું કામ કેડબરીની બધી પ્રોડક્ટનો સ્વાદ ચાખવાનું છે અને સંપૂર્ણ સ્વાદને આધારે પસંદ કરવાનું અથવા રિજેક્ટ કરવાનું છે.

હેલેઇગ આ ટીમનો એક ભાગ છે. જેના કારણે કંપનીએ તેના ટેસ્ટ બડ્સનો વીમો ઉતાર્યો છે. હેલેઇગને સૂચના આપવામાં આવી છે કે તેના સ્વાદની સંવેદનાને નુકસાન થાય તેવું કંઈ પણ કામ ન કરો. કર્ટિસ કેડબરી ઉપરાંત, તે બોર્નવિલે ચોકલેટ માટે પણ કામ કરે છે. કર્ટિસ ચોકલેટ એક વૈજ્ઞાનિક પણ છે અને નવા નવા સ્વાદ અને ચોકલેટ બનાવતી કંપનીઓની ભાવિ યોજનાઓ પર કામ કરે છે.

કુર્ટિસની નોકરી જ નહીં, ગુણવત્તા નિયંત્રણમાં પણ તેની મહત્વની ભૂમિકા રહેલી છે. તેની જીભના આ મહત્વપૂર્ણ કાર્ય અને વીમાને લીધે, કર્ટિસને પણ તેની જીભની વિશેષ કાળજી લેવી પડશે અને ખાવા પીવાની ઘણી બાબતોને ટાળવી પડશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *