મહેશભાઈ ના 22 વર્ષના દીકરાને અચાનક આંખે દેખાતું બંધ થઇ ગયું હતું, માતા વિશ્વાસી મેલડીએ માત્ર ત્રણ જ દિવસમાં દીકરાને આંખો પાછી લાવી આપી
માતા વિશ્વાસી મેલડીના પરચાની વાત કરીએ તો અત્યાર સુધી હજારો લોકોને માતા વિશ્વાસી મેલડીના પરચા થયા હશે. આજે અમે તમને માતા વિશ્વાસી મેલડી માતાના ભક્તને આપેલા સાક્ષાત પરચા વિશે જણાવીશું. જેની વાત સાંભળીને તમારો માતા વિશ્વાસી મેલડીમાં અતૂટ વિશ્વાસ બેસી જશે. આ એક સત્ય ઘટના છે.
આ ઘટના વિરામગામની છે. વિરામગામના મહેશ ભાઈના 22 વર્ષના દીકરાને બંને આંખેથી દેખાતું બંધ થઇ ગયુ હતું. અચાનક પોતાના યુવાન દીકરીને આંખે દેખાતું બંધ થઇ જતા મહેશભાઈ ખુબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા.
તેને તરત જ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં મહેશભાઈના દીકરાને 15 દિવસ સુધી રાખવામાં આવ્યો હતો. ડોકટરો કહ્યું હતું કે તમારા દીકરાની નજર હંમેશા માટે જતી રહી છે. તે હવે કયારેય નહિ જોઈ શકે.
મહેશ ભાઈ રડવા લાગ્યા. ત્યારે તેમને માતા વિશ્વાસી મેલડી યાદ આવ્યા. તેમને થયું કે હવે જો આમા કોઈ મારી મદદ કરી શકે છે. તો તે માતા વિશ્વાસી મેલડી જ છે. મહેશભાઈએ મનોમન બાધા રાખી કે જો મારો દીકરાની નજર પાછી આવી જશે તો હું સૌથી પહેલા મારા દીકરાને લઈને તમારા મંદિરે દર્શન કરવા માટે આવીશ.
માનતા રાખ્યાના માત્ર 3 જ દિવસમાં દીકરાની થોડું થોડું દેખાવા લાગ્યું અને થોડા દિવસોમાં દીકરો સાજો થઇ ગયો. મહેશ ભાઈ ખુબ જ ખુશ થઇ ગયા. તેમને તરત જ માતા વિશ્વાસી મેલડીનો આભર માન્યો. કારણ કે કોઈને ખબર જ ન હતું કે તેમના દીકરાને શું થયું છે. દીકરો સાજો થયો એટલે મહેશભાઈ તરત જ પોતાના દીકરાને લઈને માતા મેલડીના દર્શન કરવા માટે ગયા.
નોંધ : આ માહિતી અમને ઈન્ટરનેટના માધ્યમથી મળેલ છે. અમારો એવો કોઈ ઉદેશ નથી કે સમાજ માં અંધ શ્રદ્ધા ફેલાય. અમારો હેતુ ફક્ત માહિતી પહોંચાડવાનો છે.