ગંભીર બીમારીથી પીડાતા વડોદરાના ઉમેશભાઈના દીકરાને 10 દિવસમાં સાજો કરીને વિશ્વાસી મેલડી માતાએ સાક્ષાત પરચો આપ્યો..
માતા વિશ્વાસી મેલડીનીના જો પરચાની વાત કરીએ તો એવી હજારો વાતો નીકળી આવશે. વિશ્વાસી મેલડી માતાએ વડોદરાના ઉમેશભાઈને સાક્ષાત પરચો આપ્યો હતો આજે અમે તમને એ પરચા વિષે જણાવીશું.
વડોદરામાં રહેતા આશિષ ભાઈનું ઘર પૈસા ટકે સારું હતું બધું જ બરાબર ચાલતું હતું. અચાનક તેમના જવાન જોત દીકરા અજયને લીવરની સમસ્યા થઇ ગઈ. અજયને તરત જ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
અજયની તબિયત સુધરવાની જગ્યાએ દિવસેને દિવસે બગડતી હતી. એવામાં અજયના પિતાને ઉમેશભાઈને વિશ્વાસી મેલડી માતાની યાદ આવી. ત્યારે તેમને તરત જ વિશ્વાસી મેલડી માતાની માનતા રાખી લીધી કે માતાજી મારો દીકરો સાજો થઇ જાય તો હું મારી માનતા પુરી કરવા માટે આવીશ.
ઉમેશભાઈને ચિંતા હતી કે જો મારો એકના એક દિકરો મૃત્યુ પામશે તો મારુ શું થશે. માનતા રાખ્યાના ત્રણ દિવસ પછી અજયની તબિયત ખુબજ બગડી ગઈ. વિશ્વાસી મેલડી માતા પણ પોતાના ભક્તોની પરીક્ષા લીધી કે તેની આસ્થામાં ઘટાડો થાય છે કે નહિ. ચોથા દિવસથી અજયની તબિયતમાં સુધારો થવા લાગ્યો.
ડોકટરો પણ આ જોઈને ચોકી ગયા અને 10 દિવસમાં અજય ભાઈ ખુબજ સ્વસ્થ થઇ ગયા. જે વ્યક્તિ સીધો બેસી નહતો શકતો તે ચાલવા દોડવા લાગ્યા. આ ચમત્કાર જોઈને ઉમેશભાઈને વિશ્વાસી મેલડીમાનો આભાર માન્યો.