એક યુવાન છોકરીએ 71 વર્ષના વૃદ્ધ વ્યક્તિ સાથે કર્યાં લગ્ન, જાણો એવી તે શું હતી તેની મજબૂરી

એક યુવાન છોકરીએ 71 વર્ષના વૃદ્ધ વ્યક્તિ સાથે કર્યાં લગ્ન, જાણો એવી તે શું હતી તેની મજબૂરી

જ્યારે લગ્નની વાત આવે છે તો તેના વિશે એવુ જણાવવામાં આવે છે કે પતિ અને પત્ની વચ્ચેની ઉંમરમાં કેટલાક વર્ષ સુધીનું અંતર શુભ માનવામાં આવે છે. જેનું કારણ એ પણ છે કે પતિ અને પત્ની એક બીજાને સરળતાથી સમજી શકે છે. પરંતુ જો કોઈ એવી ટેડીમેડી જોડી જોવા મળે તો આપણને ઘણી નવાઈ પણ લાગતી હોય છે. આવા કિસ્સાઓમાં આપણે ભાગ્યનો ખેલ સમજીને ચુપ થઈ જતા હોય છીએ.

પરંતુ જો પતિ અને પત્ની વચ્ચેની ઉંમરનું અંતર તો દિકરીની ઉંમરનું જોવા મળે તો ઘણી બબાલ થાય છે. તમારી જાણકારી માટે જણાવી દયે કે આવો જ એક કિસ્સો હાલમાં સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિએ પોતાનાથી અડધી ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યા છે. આ બંનેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહી છે. આ તસવીરો પર દરેક લોકો અલગ અલગ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

હવે તમે વિચારતા હશો કે આખરે આ વ્યક્તિ કોણ છે કે, જેને પોતાના થી 40-45 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કરીને સોશિયલ મીડિયામાં ચહલપહલ મચાવી દીધી છે. ઘણા લોકોએ દાવો કર્યો છે કે તસવીરમાં જોવા મળી રહેલો વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નહીં પણ અપોલો હોસ્પિટલના ડાયરેક્ટર રાજેશ કુમાર હિમતસંગ્કા જ છે. પણ તમને જણાવી દઈએ કે હકિકત કંઈક અલગ જ છે.

તમને જણાવી દયે કે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી તો તસવીરમાં જોવા મળી રહેલો વૃદ્ધ માણસ અસમમાં મોટો બિઝનેસમેન છે. જેનું નામ રાજેશ કુમાર હિમતસંગ્કા છે. પરંતુ તે અપોલો હોસ્પિટલનો ડાયરેક્ટર તો નથી જ.

તમારી જાણકારી માટે જણાવી દયે કે આ તસવીરમાં જોવા મળી રહેલા માણસનું નામ રાજેશ કુમાર છે. જે 1987માં હિમતસંગ્કા ઓટો ઈંટરપ્રાઈઝેઝ લિમેટેડના મેનેજિંગ ડાયરેક્ટરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેની સાથે સાથે તેના પરિવારના અન્ય સભ્યો પણ તેનો આ બિઝનેસ સંભાળી રહ્યા છે.

રાજેશ કુમારને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ભલે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હોય. પણ આ તેના અંગત જીવનનો નિર્ણય છે અને અમે બંને ખુશ છીએ. રાજેશ કુમાર હિમતસંગ્કાએ પોતાની પત્ની દેહાંત પછી પોતાનાથી અડધી ઉંમરની યુવાન છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પણ ઘણા લોકોએ આ લગ્નનો વિરોધ પણ કર્યો હતો. પણ રાજેશ કુમારને લોકોના વિરોધની કોઈ અસર પડી ન હતી.

admin