IAS ઇન્ટરવ્યૂનો ખતરનાક સવાલ: 80 માંથી 8 કેટલી વખત બાદ કરી શકાય છે? જાણો શુ છે તેનો જવાબ….

IAS ઇન્ટરવ્યૂનો ખતરનાક સવાલ: 80 માંથી 8 કેટલી વખત બાદ કરી શકાય છે? જાણો શુ છે તેનો જવાબ….

તે શું છે જે પાણીમાં પડવાથી પણ ભીનું થતુ નથી? જવાબ સાંભળીને તમે પણ થઇ જશો ચકિત. આજના સમયમાં મીડિયા પર ઘણા જાણવા જેવા કિસ્સાઓ બહાર આવતા રહે છે. જેના વિષે આપણને રસપ્રદ જાણકારી મળતી હોય છે.

જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે આપણને ખબર હોતી નથી. જયારે અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. ચાલો જાણીએ તે બાબત વિષે.

સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લેતા હોય છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષાની સાથે સાથે ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે.

આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો.

આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – અકબર બાદશાહ નમાજ પઢવા જામા મસ્જીદમાં પૂર્વના દરવાજાએથી જતા હતા, તો નીકળતા ક્યા દરવાજેથી હતા? જામા મસ્જીદના ચાર દરવાજા છે.

જવાબ – અકબરના સમયમાં જામા મસ્જીદ હતી જ નહિ.

પ્રશ્ન – ગુલાબ, સુર્યમુખી અને કમળમાં શું સમાનતા છે?

જવાબ – ત્રણે ફૂલ છે.

પ્રશ્ન – વિશ્વનો સૌથી મોટો ચોક?

જવાબ – લાલ ચોક (મોસ્કો)

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે, જેના વગર કોઈને ઓળખી નથી શકાતા?

જવાબ – નામ

પ્રશ્ન – ક્યાં બે અંકોને એક બીજા સાથે ગુણવાથી પરિણામ પાંચ થશે?

જવાબ – પાંચ અને એક

સવાલ – ગરોળી પાણી પીતા કેમ જોવા મળતી નથી?

જવાબ – ગરોળીને તેના ભોજનમાંથી જ જરૂરી પાણી મળી જાય છે તેને અલગથી પાણીની જરૂર પડતી નથી.

પ્રશ્ન – જો એક ઈંડુ બાફતા 10 મિનીટ લાગે છે, તો ચાર ઈંડા બાફવામાં કેટલો સમય લાગશે?

જવાબ – 10 મિનીટ જ લાગશે.

પ્રશ્ન – તે શું છે, જે વર્ષમાં એક વખત આવે છે, પણ રવિવારમાં બે વખત?

જવાબ – ‘વ’ અક્ષર

પ્રશ્ન – જાપાનના લોકો કેળા ખાધા પછી તેની છાલનું શું કરે છે?

જવાબ – ફેંકી દે છે.

સવાલ – એક ટ્રક ડ્રાઈવર રોંગ સાઈડ ઉપર જઈ રહ્યો હતો, પરંતુ પોલીસે તેને ન રોક્યો એવું કેમ?

જવાબ – કેમ કે ટ્રક ડ્રાઈવર ચાલતો ચાલતો જઈ રહ્યો હતો.

પ્રશ્ન – તે કઈ વસ્તુ છે, જે પાણીમાં પડવાથી પણ ભીની નથી થતી?

જવાબ – પડછાયો

પ્રશ્ન – 80 માંથી 8 કેટલી વખત ઘટાડી શકાય છે?

જવાબ – એક વખત, કેમ કે બીજી વખત તો 72 માંથી 8 ઘટાડવા પડશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *